અગન જ્વાળા ઓકતી ગરમી વચ્ચે આગ લાગી પણ ક્યા ભંગારની દુકાનમાં 

ખેડબ્રહ્મામા અંબાજી હાઇવે પર ભંગારની દુકાનમાં આગ લાગી 

સલામ ફાયરબ્રિગેડ જવાનો ને 

43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચ્યા

 ખેડબ્રહ્મા 

 

ખેડબ્રહ્મા શહેરથી અંબાજી તરફ જવાના હાઇવે પર એક ભંગારના વેપારીએ શહેરમાંથી ભંગાર એકત્ર કરી ખુલ્લા પ્લોટ મા ઢગલા કરેલ હતો જેમાં મંગળવારના રોજ કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી જે પસ્તી અને પૂંઠામા આગ ફરી વળતા આગ વધી ગઈ હતી જેથી આજુબાજુના લોકો દોડી આવી આગ ઓલવવા પ્રયત્ન કર્યો હતો પણ આગ વધુ હોઈ ખેડબ્રહ્મા નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર વિભાગમાં સંતોષ પટેલ અને ટિમ ઘ્વારા ઘટના સ્થાળે પહોંચી કાળજાળ ગરમી વચ્ચે પાણી નો મારો ચાલવી આગ પર કાબુ મેળવ્યો હતો પણ ત્યાં સુધીમાં પસ્તી અને પૂંઠા સહિત ભંગાર બળીને ખાખ થઈ ગયો હતો

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score