. નજર ન્યુઝ બ્રેકિંગ…
એક તરફ ભાદરવી પૂનમનો મેળો બરાબર જામ્યો છે.
પદયાત્રીઓનું હાઇવે પર કીડીયારુ ઉભરાઇ રહયુ છે
જય અંબે જય અંબે ના ધોસ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઊંઠી છે
ત્યારે ચાડા ગામની સીમ અને આગિયા ગ્રામ પંચાયત હદ માંથી અજાણ્યા પુરુષ નો મુત્યુદેહ મળી આવ્યો છે
ખેડબ્રહ્મા પોલીસ ને જાણ થતા પહોંચી ઘટના સ્થળ પર
ખેડબ્રહ્મા પોલીસ અજાણ્યા મૃત્યુ દેહ નો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી
Author: Najar News
Post Views: 123