સાબરકાંઠા જિલ્લા પોલીસ અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ દ્વારા દિવાળીના તહેવારમાં નાના વેપારીઓ તેમજ લારીવાળા તેમજ ફેરીયાઓને મદદરૂપ થવાના હેતુથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ દ્રારા નાના વેપારીઓ તેમજ લારીવાળા તેમજ ફેરીયાઓની પાસેથી દિવાળીની ખરીદી કરેલ તેમજ જરૂરીયાતમંદ બાળકો તેમજ વડીલોને કપડા, બૂટ,ચપલ તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખરીદી આપી તેવો પણ દિવાળી ખુશીથી ઉજવે તેવા હેતુથી માનવીય અભિગમ દાખવતી ખેડબ્રહ્મા પોલીસ.
Author: Najar News
Post Views: 137