અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. તેનો વિરોધ પ્રદર્શન કરી મોટી સંખ્યા હાજર રહી આવેદનપત્ર આપ્યુ

કોલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાના મામલા બાદ તેના પડઘા ખેડબ્રહ્મા ખાતે પણ પડ્યા હોસ્પિટલો મેડિકલ અને લેબોરેટરી ઓ એ બંધ પાળ્યો

ખેડબ્રહ્મા મેડિકલ એસોસિએશન તેમજ પેરા મેડિકલ એસોસિએશન દ્વારા રેલી સ્વરૂપે નીકળી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠયુ હતું

આ રેલી નવજીવન હોસ્પિટલ પાસેથી નીકળી માણેકચોક રેલ્વે સ્ટેશન સરદાર ચોક થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને મામલતદાર ની આવેદનપત્ર આપ્યું હતું

 પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે ૧૪ ઓગસ્ટ રાત્રે, બદમાશોએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા લોકો પર અસમાજીક તત્વોએ હુમલો કર્યો હતો. તેઓએ વિરોધ કરી રહેલા ડોકટરોને માર માર્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર કડક બને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા મેમોરેન્ડમ મુજબ, ફરજ પરના આરોગ્ય કર્મચારી સામે હુમલો અથવા કોઈપણ પ્રકારની હિંસાના

કિસ્સામાં, ઘટનાના ૬ કલાકની અંદર FIR નોંધાવવાની જવાબદારી જેવી વિવિધ માગણી સાથે રેલી કાઢી હતી

હોસ્પિટલ/સંસ્થાના હેડની રહેશે. પહેલો મામલો આરજી કર મેડિકલ

કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે રેપ અને હત્યાનો છે.

બીજું કારણ બુધવારે રાત્રે ત્યાં વિરોધ કરી રહેલા લોકો અને ડૉકટરો પર

 

અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. તેનો વિરોધ પ્રદર્શન કરી મોટી સંખ્યા હાજર રહી આવેદનપત્ર આપ્યુ હતુ

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score