- અંબાજી
યાત્રાધામ અંબાજી મંદિરમાં 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન
ભૈરવ જયંતી નિમિત્તે મુંબઈના બે અલગ અલગ ભક્તે 1.520 ગ્રામ સોનાનું દાન કર્યું
બે ભક્તે 1 કિલો 520 ગ્રામ સોનું ભેટ કર્યું
એક ભક્તે 1 કિલો સોનાની લગડી જેની 80 લાખ અંદાજે કિંમત
બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી જેની અંદાજે કિંમત 41,34,000
100 ગ્રામના 5 અને 20 ગ્રામનો એક બિસ્કીટ ભેટ કરી
બંને દાંતા પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો
આજે અંબાજી મંદિરને દાન સ્વરૂપે મળેલું સોનું 1,21,34000 અંદાજે
Author: Najar News
Post Views: 27