સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા ખેડા જીલ્લામાં પ્રાથમિક શાળા તથા આાંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરીયાણાના સામાનની ચોરીને અંજામ આપી તરખાટ મચાવતાં ઇસમોને પકડી ૨૮ ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ કિં.રૂ. ૧,૬૦,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
Author: Najar News
Post Views: 78