આખરે આરોપી એ સી બી ના છટકા મા🤫 ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો રાખેલ જે કામો પુર્ણ થતાં ફરીયાદીનાં એકાઉન્ટમાં નાણાં જમા થયેલ જેના કમિશન પેટે આ કામનાં આરોપીએ રૂ.૪૨,૫૦૦/- ની લાંચની માંગણી

એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે

આરોપી : સંજયભાઇ પોપટભાઇ પટેલ, 

વર્ગ-૩, વહીવટદાર, વદેશીયા ગ્રામ પંચાયતની કચેરી, (ફળીગ્રામ પંચાયત કચેરીનાં તલાટીકમ મંત્રી) તા.માંડવી જી.સુરત 

ગુનો બન્યા : તા.૦૨/૦૮/૨૦૨૪

 લાંચની માંગણીની રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

ગુનાનુ સ્થળ : ફળી ગ્રામ પંચાયતની કચેરીનાં પગથિયાની બાજુમાં, તા.માંડવી જી.સુરત    

ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીશ્રીનાએ વદેશીયા ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો રાખેલ જે કામો પુર્ણ થતાં ફરીયાદીનાં એકાઉન્ટમાં નાણાં જમા થયેલ જેના કમિશન પેટે આ કામનાં આરોપીએ રૂ.૪૨,૫૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૂ.૩૫,૦૦૦/- આપવાનું નકકી થયેલ જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 

 

ટ્રેપીંગ અધિકારી : 

શ્રી આર.કે.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ

 

સુપર વિઝન અધિકારી 

શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score