આખરે આરોપી પકડાયો🚔છેલ્લા બે વર્ષ થી નાસતા –ફરતા આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ. 

  • એડી. ચીફ જ્યુડી. મેજી. કોર્ટ ખેડબ્રહ્મા ના ફોજદારી કેસ નંબર ૫૩૫૭/૨૦૨૧ નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એ.ક.૧૩૮ મુજબના કામે સજા વોરંટમાં છેલ્લા બે વર્ષ થી નાસતા –ફરતા આરોપીને પકડી પાડવા મા સફળ થઈ ખેડબ્રહ્મા પોલીસ.
Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score