21 મે આતંકવાદ વિરોધી દિવસ-2024” ની ઉજવણી કરી
ખેડબ્રહ્મા પોલીસ શપથ કાર્યક્રમ દરમિયાન
આજરોજ સાબરકાંઠા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં “21 મે આતંકવાદ વિરોધી દિવસ-2024” ની ઉજવણી કરી જેમાં પોલીસ અધિકારીશ્રીઓ, સિવિલિયન સ્ટાફ તેમજ કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યા.
જીલ્લા લેવલે આવેલ પોલીસ મથકો પર શપથ લેવાયા
Author: Najar News
Post Views: 32