આપડા શહેર માંથી 🤔 …ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપી કુલ મુદ્દામાલ રૂ 4,37,196/ અને કાર સહિત ઝડપાયા

 માતાજી કંપા પાસે રોડ ઉપર ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા ભારતીય બનાવટનો વિદેશી દારુ પકડાયો

પોલીસ સ્ટેશન હદ મા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન

જિલ્લો: સાબરકાઠા*

        IMFL બોટલ્સ: 972/- કિંમત રૂ. 1,25,796/

વાહન: 1કિંમત રૂ. 3,00,000/-

મોબાઈલ :3 કિંમત રૂ. 10,500/-

       રોકડ જપ્ત રૂ 900/-                 

કુલ મુદ્દામાલ રૂ 4,37,196/-

                                                               બે આરોપી ની ધરપકડ કરાઈ છે                                

વિષ્ણુસિંહ કરણસિંહ ઠાકોર, રહે: સુખેશ્વર મંદિર સામે, હેડવા, મહેસાણા

  (ડ્રાઈવર)

 (2) જાવેદખાન રસુલખાન બલોચ, રહે, સાગર હોટલ ની પછડ, નંદાસણ ગામ જિ.-મહેસાણા (મદદગાર)

                                          તો આરોપી વોન્ટેડ : 6

(1) કનુજી વિહાજી ઠાકોર. રહે, ટીબી રોડ, મહેસાણા

 9879820220 (રાજસ્થાન થી દારુ જાથો મગવનાર મુખ્ય આરોપી, બ્લેક થાર કાર સાથે પાયલોટીંગ કર્નાર)

 (2) દશરથ ઠાકોર, રહે- ભમરીયા નાળુ જિલ્લો- મહેસાણા, ( વોન્ટેડ એરોપી નં. 1 નો ભાગીદાર)

 (3) કાલુ ઠાકોર, રહે, રવાડા મંદિર, મહેસાણા (ભાગીદર) 

 (4) ECCO કાર નં:GJ-01-RK-4031 નં મલિક                     

 (5) મહિન્દ્રા થાર બ્લેક કલરની કાર નો માલિક (6) મામેર, રાજસ્થાન ખાટે ના ઠેકા નો મલિક (દારૂ નો જથ્થો મોકલનાર)

                                                   દરોડા પાડનાર અધિકારી: જી.આર.રબારી, પીઆઈ, એસ.એમ.સી એ રેડ કરી 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score