હારીજ મામલતદાર વી. ઓ. પટેલે કરી આત્મહત્યા
વહેલી સવારે ઓફિસના ધાબા પર ચડી પડતું મૂકી કરી આત્મહત્યા
આત્મહત્યાના પગલે પાટણ જિલ્લા કલેકટર તેમજ ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા
આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ જોવા મળ્યું
મામલતદાર શ્રી ની ઓફિસ પોલીસ દ્વારા કરવામાં આવી શીલ
મામલતદાર શ્રી ના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હૈયાફાટ રૂદન
Author: Najar News
Post Views: 17