ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર લાંચનાં છટકામાં ઝડપાયા
દેવભૂમિ દ્વારકા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર મીના रु. 3,000 ની લાંચનાં છટકામાં એન્ટી કરપ્શન બ્યૂરોની ઝપટે ચડયા
પાનકાર્ડને લગતી પ્રક્રિયામાં રૂ. 10,000 ની પેનલ્ટીનો ભય બતાવી રૂ. 3000 ની લાંચ
માંગવામાં આવી હતી
Author: Najar News
Post Views: 74