ખેડબ્રહ્મા એ.પી.એમ.સી ના ચેરમેન વરાયા
એ પી એમ સી મા ભગવો લહેરાયો
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા એ.પી,.એમ.સી ના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવીન ચેરમેન માટેની ચૂંટણી પ્રકીયા ચૂંટણી અધિકારી એસ.એન.ઝાલા નાયબ નિયામક અને જિલ્લા રજીસ્ટ્રાર, મહેસાણા ધ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચેંરમેન માટેનું જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ ધ્વારા હિરાભાઈ લવજીભાઇ પટેલ (આંટાકંપા)નું મેન્ડેટ આપવામાં આવતા તેમની દરખાસ્ત વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે કરી હતી જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવતા બિન હરિફ ચેરમેન તરીકે વરણી કરવામાં આવતા એ.પી,એ.સી.ના સદસ્યો, વેપારીઑએ અભિનંદન પાઠવ્યા હતા
Author: Najar News
Post Views: 127