કુદરત રુઠ્યો. ક્યા થયો.અકસ્માત🤫 અકસ્માતમાં ત્રણના મોતના પગલે અરેરાટી વ્યાપી ગઈ*

કચ્છ : બ્રેકિંગ

*માતાનામઢ ખાતે દર્શન માટે જઈ રહેલા યાત્રાળુ ભરેલા ટ્રેકટરને નડયો અકસ્માત: અનેક ને ઈજા ત્રણના મોત*

*સામખીયાળી ભચાઉ હાઇવે પર કટારીયા એકતા હોટલ પાસે ગંભીર અકસ્માત*

 

અકસ્માતમાં ત્રણના મોતના પગલે અરેરાટી વ્યાપી ગઈ*

 

તોતિંગ ટ્રકે યાત્રી ભરેલા ટ્રેકટરને ઉલાડતા સર્જાયો હતો :ગંભીર અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિકોએ બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score