કૃષિપ્રધાન રાઘવજી પટેલને છાતીમાં દુખાવો ઉપડતા રાત્રે 11:30 વાગ્યે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Breking… :

કૃષિપ્રધાન રાઘવજી પટેલને છાતીમાં દુખાવો ઉપડતા રાત્રે 11:30 વાગ્યે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જીજી હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં કૃષિ પ્રધાનને આપવામાં આવી સારવાર

 

કૃષિપ્રધાન રાઘવજી જી પટેલની તબિયત લથડતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા

 

રિલાયન્સની એમ્બ્યુલન્સમાં ડોક્ટર સ્ટાફ સાથે રાત્રે 3:30 વાગ્યે રાજકોટ ખસેડવામાં આવ્યા

 

હાપા ખાતે આયોજિત પ્રધાનમંત્રી આવાસ ઈ લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલ રહ્યા હતા ઉપસ્થિત

 

કૃષિ પ્રધાન રાઘવજી પટેલને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score