કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ને જંગી મતોથી જીતાડવા અપીલ કરી.

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી ગુલાબસિંહ રાજપૂતના પ્રચારાર્થે ભાભર તાલુકાના કુંવાડા તથા મીઠા ગામે આયોજીત પ્રચાર સભામાં ઉપસ્થિત મતદારોને સાંસદ ગેનીબેન ઠાકોર તથા ધારાસભ્ય સર્વેશ્રી ગુલાબસિંહ ચૌહાણ,ઈમરાન ખેડાવાલા,માજી ધારાસભ્ય સર્વેશ્રી બળદેવજી ઠાકોર, ભરત ઠાકોર સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ને જંગી મતોથી જીતાડવા અપીલ કરી.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score