અમદાવાદના ગોમતીપુરમાં બુટલેગરને ત્યાં દરોડા*
ગોમતીપુરમાં બુટલેગર વિકીના દારૂ-જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા
જુગાર રમતા 7 જુગારીની પોલીસે ધરપકડ કરી
પોલીસે કુલ 108 લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો
પોલીસના દરોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ફરાર બુટલેગર વિકીને ઝડપવા પોલીસની તજવીજ હાથ ધરી
Author: Najar News
Post Views: 97