પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી, ગુજરાત
આદરણીય પ્રદેશ અધ્યક્ષ … દિનેશ કાછડીયા, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત. રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમજ છેલ્લાં એક વર્ષનાં તેઓ નાઆ પાર્ટી સાથેનાં કાર્યાનુભવોને જોતાં આમ આદમી પાર્ટી, ગુજરાતમાં તેઓની કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, તેઉ કારણ ધરી પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપ્યુ
Author: Najar News
Post Views: 107