ઊંચી ધનાલ ગામના જોશી પરિવારનું ગૌરવ
ઊંચી ધનાલ તાલુકો ખેડબ્રહ્મા ના રહીશ જોશી જનક કુમાર બાબુભાઈ ના સુપુત્ર માનવની આઇઆઇટી માટે સિલેક્શન થયેલ જેથી ઊંચી ધનાલ બ્રહ્મ સમાજ અને ગઢવાડા બ્રહ્મ સમાજ તથા ઉંચી ધનાલ ગામ અને ખેડબ્રહ્મા તાલુકાનું ગૌરવ વધારેલ છે આ જોશી પરિવારની દીકરી નિધિ જોશી પણ અત્યારે એમ્સ પટનામાં સિલેક્શન થયેલ છે જે પણ ગૌરવની બાબત છે જેથી સમગ્ર ગામ અને સમાજમાં આનંદની લાગણી પ્રસરેલ છે
Author: Najar News
Post Views: 287