યુજીવીસીએલ કચેરી દ્વારા શહેર તેમજ તાલુકા નો વીજ પુરવઠો કરાયો બંધ
ખેડબ્રહ્મા પેટા વિભાગીય કચેરીના માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે જણાવવાનું કે આવતીકાલે તારીખ 27. 1. 24 ના રોજ જરૂરી સમારકામ હોવાથી સવારે 8:00 થી 16:00 કલાક સુધી
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકોએ આવેલ
રોધરા ,પરોયા,દેરોલ,જગન્નાથપુરા ગોતા,ગલોડીયા,શ્યામનગર
રાધીવાડ,પાદરડી,ચીખલા,ચીખલી રૂદ્રમાળા,મેત્રાલ,જગમેર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.
કામ પૂર્ણ થયા બાદ કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. તેવુ અખબારી યાદી મા જણાવાયુ હતુ
Author: Najar News
Post Views: 12