ખેડબ્રહ્મા પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કેરીના રસમાં ભેળસેળની ઉઠી ફરિયાદો

ખેડબ્રહ્મા પંથકમાં લોકોના આરોગ્ય સાથે છેડા કેરીના રસમાં ભેળસેળની ઉઠી ફરિયાદો

કેરીના રસના સેવનથી ગળું બેસી જવાના અને શરદી ખાંસીની ફરિયાદો ઉઠવા પામી છે. ખેડબ્રહ્મા પંથકમાં કેરીના રસ માં ભેળસેળ થતી હોવાની રાવ ઉઠવા પામી છે જેને લઇ શરદી ખાંસીની ફરિયાદો થઈ રહી છે લગ્ન સિઝનમાં પીરસાઈ રહેલા કેરીની રસની ગુણવત્તા સામે સવાલો ઊઠવા પામ્યા છે. મોટાભાગે એસેન્સ મિક્સ કરી વેચાતું હોવાની તેમજ અન્ય ફળ-ફળાદી મિક્સ કરતું હોવાની બૂમો ઊઠવા પામી છે લોકો અશક ગરમીની પકડાઈ જાય છે જ્યારે બીજી બાજુ ઉનાળાના ફળો ના રાજા કહેવાત કેરીની સીઝન ધમધોકાર ચાલી રહી છે ત્યારે લોકો કેરી નો રસ ખરીદીને ખાય છે અનેક સેન્ટરો શહેરમાં ધમધમી રહ્યા છે અને લગ્ન પ્રસંગમાં જમણવારમાં પણ આ રસ પીરસાતું હોય છે.જેને લઇ ગળામાં તકલીફ થવાના કેસો સામે આવી રહ્યા છે ઉધરસ ચાલુ થયા બાદ લાંબા સમય સુધી બંધ થતી નથી તેવા પણ કિસ્સા જોવા મળી રહ્યા છે તો લાગતા વળગતા અધિકારીઓ અહીં તપાસ કરે તે પણ સ્થાનિકો ઈચ્છવી રહ્યા છે

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score