ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના તાલુકામાં ગ્રામ પંચાયતોમાં તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતા કામો મા ભ્રષ્ટાચારની મોટી બૂમ….
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી જીવન જરૂરિયાત અંગેની સુખશાહીના કામો પહોંચે તેવા ઉમદા હેતુથીછેવાડા ના માનવી સુધી પહોચી તાલુકા પંચાયત દ્વારા જે કામો કરવામાં આવતા હોય છે અને જીવનની મહત્તમ જરૂરીયાત જેવી કે પીવાના પાણી રોડ શાળાઓ આરોગ્ય વિભાગની સેવાઓ વગેરે મા મોટા ભ્રષ્ટાચાર થતા હોવાની હોવાની બુમા રાડ ઉઠવા પામે છે જ્યારે સરકારી કચેરીમાં બેઠેલા બાબુ સબ સહી સલામત રાહે તેમ બેસી અને નજર અંદાજ કરતા હોય તેવું સ્થાનિક તાલુકામાં તેમજ ગ્રામ વાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે ઉપર ના લેવલે તપાસ કરવા મા આવે તો ધણુ મોટુ ભોપાળુ બહાર આવે તેમ છે
Author: Najar News
Post Views: 61