આજરોજ સધન પ્લસ પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી ખેડબ્રહ્મા હસ્તક ના અર્બન સેન્ટર ખાતે પોલીયો બુથ ઉદ્ધાટન ખેડબ્રહ્મા શહેર ભાજપા પ્રમુખ અરવિંદભાઈ રાવલ ના હસ્તે બાળક ને પોલીયો પીવડાવી શુભારંભ કર્યો હતો જેમાં જીલ્લા કક્ષાએ થી ડૉ.કે.એસ.ચારણ અધિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડૉ.કે.એમ.ડાભી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ની ઉપસ્થિતિ માં ઉદ્ધાટન કરવામાં આવ્યું તેમજ શ્રી.જી.એચ.પાટીલ તાલુકા આરોગ્ય નિરીક્ષક તાલુકા હેલ્થ વિઝીટર રેખાબેન હાજર રહેલ સમગ્ર આ પ્રોગ્રામ નું સંચાલન ડૉ.કે.કે.ચૌહાણ ઈ/ચા આયુષ એમ.ઓ અર્બન ધ્વારા કરવામાં આવેલ..
Author: Najar News
Post Views: 38