બનાસકાંઠા
માવલ ચેકપોસ્ટ પર કરોડો રૂપિયા દિલ્હીથી અમદાવાદ લઈ જતા બે યુવકો ઝડપાયા હતા.
સરહદી રાજસ્થાનની માવલ પોલીસે બે આરોપીઓ પાસેથી 7 કરોડ 1 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.
કારની સીટ નીચે કરોડો રૂપિયા સંતાડવામાં આવ્યા હતા
500ની નોટના બંડલ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
કાર ચાલકે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે શંકાના આધારે તપાસ કરી હતી.
બંને યુવકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી કે તેઓ પૈસા ક્યાં લઈ જતા હતા.
Author: Najar News
Post Views: 71