ગજબ……મહેર .🌧 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ* 

મેધ મહેર.

* નજર ન્યુજ બ્રેકિંગ ન્યુજ * 

 *ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી યથાવત* મેધ મહેર.

 *રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ* 

 *પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ* 

 *દ્વારકા ના કલ્યાણપુરમાં સાડા દસ ઇંચ વરસાદ* 

 *પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઇંચ વરસાદ ખાબકયો* 

 *ગીર સોમનાથના વેરાવળમાં પણ આઠ ઈંચ વરસાદ* 

 *જૂનાગઢના કેશોદ અને વંથલીમાં પણ સાત સાત ઇંચ વરસાદ* 

 *જુનાગઢ ના સુત્રાપાડા અને માણાવદરમાં સાડા પાંચ ઇંચ વરસાદ* 

 *કુતિયાણા અને જામજોધપુરમાં પણ પડ્યો પાંચ- પાંચ ઇંચ વરસાદ*

 *વિસાવદર, માંગરોળ, ઉપલેટા, ધોરાજી અને માળીયાહાટીના માં પણ ચાર ઇંચ થી વધુ વરસાદ*

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score