ગણપત સોસાયટીમાં ગેસ નો બાટલો ફૂટતા ભયાનક આગ

શાહીબાગ અમદાવાદ વિસ્તારમાં આવેલી ગણપત સોસાયટીમાં ગેસ નો બાટલો ફૂટતા ભયાનક આગ

 

 સદનસીબે કોઈ જાનહાનિ નહી 

૨ થી વધુ ફાયર બ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળે હાજર થઈ હતી

 

આગ કાબુમાં લાવવાનાં પ્રયત્ન ચાલુ 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score