છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા મહીલા આરોપીઓને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા મહીલા આરોપીઓને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ હોઇ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબ,ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા

 

જે દરમ્યાન આજરોજ અમો ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર તથા ટીમના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમોને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૪૦૩૧૩/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૫૦૭,૫૦૪,૫૦૬(૨) ૨૯૬(બી) ૧૧૪ મુજબ ના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા મહીલા આરોપી (૧) સુરતાબેન વા/ઓ ભમ્મરભાઇ ગલાભાઇ ગમાર રહે.ખેડવા ડેગરફળી તા.ખેડબ્રહ્મા તથા (૨) ગીતાબેન વા/ઓ શંકરભાઈ કાળાભાઈ ખોખરીયા રહે. બોરડી (હરાવા ફળીયુ) તા.ખેડબ્રહ્મા નાઓ ઉપરોક્ત ગુન્હામા નાસતા ફરતા હોય અને તેઓ ખેડવા તરફથી ઇકો ગાડીમા બેસી ખેડબ્રહ્મા તરફ આવે છે જે બાતમી હકીકત આધારે અમો તથા ટીમના માણસો ખેડબ્રહ્મા માતાજી મંદીર ત્રણ રસ્તા ખાતે વોચમા હતા તે દરમ્યાન ઇકો ગાડીમાથી ઉપરોક્ત બંન્ને મહીલા આરોપીઓ મળી આવતા જેઓને પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં સામેલ હોવાની કબુલાત કરતા જેઓને પો.સ્ટેમા લાવી ઉપરોક્ત ગુન્હાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score