આજ રોજ ખેડબ્રહ્મા જૂના માર્કેટયાર્ડ ખાતે ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચાની પરિચય બેઠક ખેડબ્રહ્મા તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી.જેમાં જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી,મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી,મહામંત્રી રીનાબેન પટેલ,રોહિતભાઈ પંચાલ તથા નવનિયુક્ત મોરચાની હોદ્દેદાર બહેનો હાજર રહી હતી.
Author: Najar News
Post Views: 27