ટુંક સમય મા વિગતવાર ફોટોગ્રાફ સાથે જુઓ
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી ટ્યુશન અંગે ની ગ્રાડલાઈન મુજબ સરકારી શિક્ષક ખાનગી ટ્યુશન કરાવી શકે નહીં તે અનુસંધાને નજર ન્યુઝ પર એક વિશેષ અહેવાલ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે વિગતવાર ફોટોગ્રાફી અને કયા શિક્ષક કઈ જગ્યાએ ટ્યુશન કરાવી રહ્યા છે ની વિગતવાર માહિતી
Author: Najar News
Post Views: 154