ખેડબ્રહ્મા પેટા વિભાગીય કચેરીના માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે જણાવવાનું કે આવતીકાલે તારીખ 22.06.24 ના રોજ જરૂરી સમારકામ હોવાથી સવારે 6:00 થી 11:00 કલાક સુધી નીચે દર્શાવેલ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે .
બસ સ્ટેશન વિસ્તાર,ગોકુલધામ, સરસ્વતી કોમ્પ્લેક્સ, યાદવ કોમ્પ્લેક્સ,લક્ષ્મીપુરા ચાર રસ્તા,પટેલ સોસાયટી, ભાટવાસ ઉન્ડવા વિસ્તાર,જુના માર્કેટ યાર્ડ વિસ્તારમા વીજ પુરવઠો બંધ રહેશે.
કામ પૂર્ણ થયા બાદ કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.
Author: Najar News
Post Views: 197