સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓની સમાજ વતી ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા

તેજસ્વી તારલાઓની સમાજ વતી ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા

એકતાબેન બીપીનભાઈ ઉપાધ્યાય

ખુબ ખુબ અભિનંદન

સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ 2024 યોજાયો

મેઘાબેન પ્રતીક કુમાર ઉપાધ્યાય

આજરોજ નલિન કાંત ગાંધી ટાઉનહોલ હીમતનગર ખાતે. પ્રમુખ શ્રી મુકેશભાઈ જાની મુખ્ય મહેમાન  ના અધ્યક્ષ  સ્થાને ધર્મેન્દ્રભાઈ જોશી ની “રાહબરી હેઠળ આજરોજ સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ચિત્ર સ્પર્ધા મહેંદી સ્પર્ધા તેમજ શાળામાં ધોરણ પાંચ થી 12 માં એક થી ત્રણ નંબરે પાસ થયેલા તેજસ્વી તારલાને ઇનામ વિતરણ કરી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે મેઘાબેન પ્રતીક કુમાર ઉપાધ્યાય મેંદી સ્પર્ધા દરમિયાન પ્રથમ નંબરે આવ્યા હતા તેઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સમાજના વડીલો બાળકો

ઉપસ્થિત રહ્યા હતા

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score