તેરા તુજકો અર્પણ ક્યા લાગે મોય👏 રુપિયા 25000 નુ ચોરાયેલ બાઈક મુળ માલિક ને પરત સોપાયુ

રુપીયા 25000 નુ ચોરાયેલ બાઇક મુળ માલિક ને પરત કરાયુ

ખેડબ્રહ્મામાં પોલીસ સ્ટેશનમા TVS કંપની ની મોટર સાયકલ જેની કિંમત રૂ.૨૫૦૦૦/ ની શોધી તેરા તુજકો અર્પણ અંતર્ગત મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ  સરાહની કામગીરી 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score