આરોગ્ય વિભાગ ની રહેમ નજર હેઠળ ચાલતા દવાખાના પર S O G ની રેડ
દાંતા તાલુકાના મોટા બામોદરામા કમ્પાઉન્ડરમાંથી તબીબ બની બેઠેલા ત્રણ તબીબ ઝડપાયા
દાંતાના અંતરીયાલ વિસ્તારમાં વાઘેશ્વરી અને ખુશી નામના ક્લિનિક ચલાવતા ત્રણ ઊંટવૈધ તબીબ ઝડપાયા
એસ.ઓ.જી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ત્રણ ઊંટવૈધ ડોક્ટરોને ઝડપ્યા
બે ક્લિનિક માંથી 99,605 રૂપિયા ટેબલેટ સીરપ ઇન્જેક્શન સિરીઝનો એલોપેથિક દવાઓ સાથે મુદ્દામાલ કર્યો જપ્ત
દાંતાના મધુસુદનપુરાના મનુ રાવળ.જશવંતસિંહ સોલંકી અને રાણોલના પ્રતાપજી ઠાકોર નામના ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા
ત્રણ બોગસ ડોક્ટરો સામે એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Author: Najar News
Post Views: 128