ખેડબ્રહ્મા શહેરના તાલુકા પંચાયત પાછળના વિસ્તારમાં આવેલા ભાટવાસ નજીક અગમ્ય કારણોસર વીજ વાયર તૂટી પડવાથી ત્રણ ભેંસોના મોત થયા છે
પોતાનુ. મહામુલુ પશુ ધન મરણ જતા પરિવાર માટે આપ તૂટ્યું… તો વહીવટી તંત્ર ને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચ્યું
Author: Najar News
Post Views: 108