નવા મારવાડામા બરફનું શિવલિંગ
| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માના નવા મારવાડા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદીર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે મંદિર બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા
Author: Najar News
Post Views: 68