ઇડર તાલુકા પશ્વિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજ નું ગૌરવ વધાર્યુ…
ગુજરાત રાજ્ય મા બોર્ડ માં 99.99 P.R. અને 98.33% સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે.
ઇડર તાલુકા પશ્વિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજ નું ગૌરવ
નાના જોઇતાભાઈ મોતીભાઈ પ્રજાપતિ પાસે રહી અભ્યાસ કરતી
પ્રજાપતિ દિયા અલ્પાબેન
ઈડર(વેરાબર)
સર પ્રતાપ હાઈસ્કૂલ ઇડર નુ નામ રોશન કર્યુ દીકરી એ સંસ્થા ના વડા શિક્ષક ગણ પરિવાર જનો એ શુભેચ્છા
પાઠવી હતી.
: ગણિત 100
વિજ્ઞાન 99
અંગ્રેજી 98
સામાજિક વિજ્ઞાન 98
સંસ્કૃત 100
ગુજરાતી 95
Author: Najar News
Post Views: 25