ના 🤔હોય …હાલ ના મોટા સમાચાર બાંગ્લાદેશ દેશ ના વડાપ્રધાન એ આપ્યુ રાજીનામુ

*બ્રેકિંગ ન્યુઝ* 

 *અનામત હિંસા વચ્ચે બાંગ્લાદેશ ના વડાપ્રધાન શેખ હસીના નું રાજીનામું* 

 *આંદોલનકારી વડાપ્રધાનના નિવાસસ્થાનમાં ઘુસ્યા* 

 *સ્પેશિયલ હેલિકોપ્ટરમાં ઢાકા છોડી ભારત આવવા રવાના* 

 *બાંગ્લાદેશમાં જબરી ઉથલપાથલ.. સેનાએ શાસન સંભાળ્યું*

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score