શિકાકોએ કાળા કપડા પહેરી વિરોધ દર્શવ્યો
ખેડબ્રહ્મા તાલુકા શાળા નંબર 2
ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના અમલમાં લાવવા આંદોલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
સી.આર.સી. કચેરી ખેડબ્રહ્મા
વાઘેશ્વરી પ્રાથમિક શાળા
શ્યામનગર પ્રાથમિક શાળા
પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યમાં બધા જ કર્મચારી તેઓને જૂની પેંશન યોજનામાં સમાવવા તથા ફિક્સ પગાર યોજના દૂર કરવા માટે તેમજ સરકારમાં થયેલ સમાધાન મુજબ ન આવતા આંદોલન કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં બુધવારના રોજ શિક્ષકો દ્વારા કાળી પટ્ટી પહેરી ફરજ બજાવવામાં આવી હતી જ્યારે શુક્રવારના રોજ શિક્ષકો દ્વારા કાળા કપડા પર શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલું અને આગામી 23 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે
Author: Najar News
Post Views: 10