ખેડબ્રહ્મા તાલુકાના પાટડિયા ગામે સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડીના હસ્તે 25 થી વધુ બહેનો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ.
તા.2/4/2024 ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના પાટડિયા ગામે સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડીના હસ્તે 25 થી વધુ બહેનો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ.કોંગ્રેસના દાવડા રમીલાબેન કલ્પેશભાઈની આખી ટીમ આજ રોજ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ.આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી, ઉપપ્રમુખ રંજનબેન પરમાર, રમીલાબેન ગમાર, કા.સભ્ય કોકિલાબેન પરમાર તથા સમગ્ર ટીમ હાજર રહી હતી.
Author: Najar News
Post Views: 90