પીવાના પાણી માટે રસ્તા રોકવા પડે આંદોલન કરવા પડે કેવુ આયોજન સત્તાધિશો નુ

 

  • પીવાના પાણી માટે રસ્તા રોકવા પડે આંદોલન કરવા પડે કેવુ આયોજન સત્તાધિશો નુ
              રસ્તો રોકાયો પાણી માટે.

સાબરકાંઠા જિલ્લા ના

ખેડબ્રહ્માના પાલિકા વિસ્તારના આવેલ માતાજી કંપા તરીકે ઓળ ખાતા વિસ્તાર મા છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી બંધ
રહીશોએ ખેડબ્રહ્મા માતાજી મંદિર પાસે રોડ (1) કલાકથી માટે બંધ કર્યો હતો.
દીધીયા વાલરણ નવાનાના પરોયા,ખેડવા વરતોલ રાજસ્થાન તરફ જતો રસ્તો બંધ કર્યો હતો.
કોન્ટ્રાકટરે પીવાની પાણીની પાઈપો બહાર કાઢી નાખતા રહીશો પરેશાન થતા આ પગલુ ભર્યુ હતુ.
રહીશોએ કોન્ટ્રાકટરને રજુઆત કરતા બેફામ ભર્યા જવાબ આપતા ચકચાર મચી જવા પામી હતી
રસ્તો બંધ કરવાને લઈને ટ્રાફિક જામ જોવા મળ્યો હતો
Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score