C. ટીમ ના માધ્યમ થી વીખુટા પડેલા બાળક ને પરત સોપાયુ
આજરોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલ અંબિકા માતાજી મંદિર ખાતે પુનમ ના દર્શન કરવા આવેલ કોટડા છાવણી ના એક પરિવાર માંથી ઉ.વ.૮ નુ એક બાળક વિખૂટુ પડી ગયેલ જે બાળક ને C ટીમ દ્વારા સોશિયલ મિડિયા ના માધ્યમ થી બાળક ના માતાપિતા નો સપર્ક કરી બાળક ને તેના પરિવાર ને ખેડબ્રહ્મા પોલીસ. દ્વારા સોંપવામાં આવ્યું હતું
Author: Najar News
Post Views: 85