પૂનમ પર ભક્તો ઉમટયા

પૂનમ પર ભક્તો ઉમટયા

પૂનમ પર મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

અંબિકા માતાજીને અને મંદિરમાં ફૂલો અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું.
સવારે મંગલા આરતી કરવમાં આવી હતી માતાજીને કમળ સવારી પર બિરાજમાન કરાવવામાં આવ્યા હતા જેના દર્શન કરવા વહેલી સવારથીજ ભક્તોની ભીડ ઉમટી પડી હતી


પેટલાદ તાલુકાના પંડોલી ગામના આદ્યશક્તિ મંડળ છેલ્લા 92 વર્ષથી માતાજીના દર્શન કરવા આવે છે કાંતિભાઈ બુધાભાઈ નાયકના જણાવ્યા અનુસાર આ વર્ષે સંઘમાં 2000 જેટલા માણસો આવ્યા છે અમે દર વર્ષે તેરસે આવી જઈએ છીએ અને પૂનમ સુધી માતાજી સમક્ષ ભવાઈ કરીએ છીએ અને એકમના દિવસે માતાજી સમક્ષ ભવાઇના ઘૂઘરા છોડી પરત ફરીએ છીએ

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score