ભરૂચ : બ્રેકિંગ ન્યુઝ
પાલેજ પોલીસે નશાકારક કફ શિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો*
પાલેજના જહાંગીર પાર્કમાં આવેલ દુકાનમાં નશાકારક કફ શિરપની 510 બોટલ ઝડપાઇ
રૂ.75,990ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ વધુ તપાસ હાથ છે
Author: Najar News
Post Views: 59