ખેડબ્રહ્મામાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
આવતીકાલથી શરૂ થતા ગણેશ મહોત્સવ નિમિત્તે તમામ ખેડબ્રહ્મા શહેર અને ગામના તમામ મંડળોને બોલાવી ખેડબ્રહ્મા પી એસ આઇ એ.વી.જોષી દ્વારા સલાહ સૂચન આપવામાં આવી હતી સુખ શાંતિ રીતે હર્ષ ઉલ્લાસ સાથે ગણેશ ઉત્સવ ઉજવવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ તથા ગણપતિ વિસર્જનના દિવસે સરકારી તંત્ર દ્વારા હરણાવ નદી ખાતે 2 જગ્યા નક્કી કરવામાં આવશે અને તે જગ્યા ઉપર બેરીકેટિંગ તથા ફાયર બ્રિગેડની ટીમ તરવૈયાઓ અને ક્રેન ની વ્યવસ્થા રાખવામાં આવશે, જેમના દ્વારા જ ગણપતિની મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવશે. પબ્લિક ના કોઈ પણ વ્યક્તિ નદી ની અંદર પ્રવેશ કરી ને મૂર્તિ નો વિસર્જન ન કરે તેની તકેદારી રાખવી. વિગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી
Author: Najar News
Post Views: 103