પોષણ માહ ૨૦૨૪ અર્તગત પોશીના ખાતે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને શીબીર યોજાઈ

પોષણ માહ ૨૦૨૪ અર્તગત  પોશીના સેવા સદન ખાતે સાંસદશ્રી રમીલાબેન બારા ના અઘ્યક્ષ સ્થાને શીબીર યોજાઈ

 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પોષણ માહ ૨૦૨૪ અર્તગત શીબીર યોજાઈ હતી,જેમાં આંગણવાડી બહેનો બાળકો ને આપવામાં આવતી વિવિઘ પોષ્ટીક વિવિઘ વાનગીઓ નુ પ્રદર્શન યોજાયુ હતુ,જેમાં જિલ્લા ના સદસ્ય સોનલબેન,જિલ્લા આરોગ્ય અઘિકારી શ્રી ચારણ સાહેબ,ટીડીઓશ્રી પોશીના,તથા મોટી સંખ્યા માં આંગણવાડી કાર્યકરો હાજર રહી હતી.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score