થરાદના દુધવા ગામે સાંસદ ગેનીબેનનું આકરું નિવેદન ..
સાંસદ ÷ ગેનીબેન ઠાકોર
લોકસભામાં ચૂંટણીમાં કેટલાક અધિકારીઓ ની કામગીરી શંકાસપદ ..
થરાદના પી એસ આઈ સી પી ચૌધરી પર ખુલ્લા આક્ષેપ…
પી એસ આઈ ભાજપના એજન્ટ બની લોકસભામાં કામગીરી કરી ..
રાજકારણનો શોખ હોય તો રાજીનામુ આપી પ્રજાની સેવા કરે ..
સતા નું સમીકરણ બદલાય ત્યારે આવા અધિકારીઓ ને સાતેય દિશાના વાયરા વાય ..
પ્રજાના પૈસા નોકરી કરતા અધિકારીઓ એ શાનમાં સમજી જોવું જોઈએ ..
ગેનીબેન એ બિનડાયરેક કટાક્ષ કરતાં કહ્યું કે તમારા આકા સતામાં કાયમી નહીં હોય ..સમગ્ર નિવેદન હાલ સોસીયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે..
Author: Najar News
Post Views: 93