પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડબ્રહ્મા તાલુકો 2243 કુલ આવાસો બનાવાયા કયા અરજદાર પાસે કેટલા પૈસા કર્મચારીએ લીધા વાંચો વિગતવાર નજર ન્યુઝ પર
ભાજપ સરકાર દ્વારા હાલમાં નાનામાં નાના વ્યક્તિને પોતાનું પાકું છત વાળું મકાન મળી રહે તે માટે વિવિધ વિકાસ નથી યોજનાઓ થતી છેવાળાના માનવી સુધી લાભ પહોંચે તેવા ઉમદા હેતુથી પ્રયાસ કરી રહી છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ખાતે બેઠેલા કેટલાક સ્પષ્ટ અધિકારીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવા નો લાભ લેતા અરજદારો પાસેથી પોતાનો મનસુખો પાર પાડવા માટે ખાતામાં પૈસા પડે તે પહેલા પૈસા લીધા હોવાનું સામે આવ્યું છે કયા 2243 પૈકી અરજદાર પાસેથી કેટલા પૈસા લેવામાં આવ્યા છે કઈ રીતે લેવામાં આવ્યા છે કોના થકી લેવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી તમે જોતા રહો *નજર ન્યુઝ* પર
Author: Najar News
Post Views: 106