ખેડબ્રહ્મા *પ્રાંત* અધિકારીની બદલી નવીન પ્રાંત અધિકારી હિંમતનગર ખાતેથી ખાતે બદલી કરાઈ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલમાં બદલીઓનો દૂર ધમધમાટ છે જ્યારે તમામ વિભાગોમાં બદલીઓ થઈ રહી છે ત્યારે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે ફરજ બજાવતા વી એચ પરમાર ની બદલી પ્રાંત ઓફિસર ખેરાલુ મહેસાણા ખાતે કરાઈ છે જ્યારે નવીન પ્રાંત અધિકારી તરીકે ખેડબ્રહ્મા ખાતે એનડી પટેલની નિમણૂક કરવામાં આવી છે હજુ પ્રાંત કચેરી ખાતે ઘણા લાંબા સમયથી અડીંગો જમાવી બેઠેલા કર્મચારીઓની બદલી થાય તેવું પણ પ્રજાજનો ઈચ્છા રહે છે
Author: Najar News
Post Views: 14