ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ‘રાજ્ય સ્વાગત’ જનફરિયાદ ઓનલાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-રજૂઆતો સાંભળી તેના ઝડપી અને સુચારુ નિવારણ માટે તંત્રવાહકોને જરૂરી દિશાનિર્દેશ આપ્યા…
પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના સહ માર્ગદર્શન આપ્યું…
Author: Najar News
Post Views: 49