બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ Geniben Thakor ને રાજકોટ AIIMS ના સદસ્ય તરીકે નિમુણંક કરાઇ 

બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ Geniben Thakor ને રાજકોટ AIIMS ના સદસ્ય તરીકે નિમુણંક કરાઇ કેન્દ્ર સરકારે

તાજેતર મા યોજાયેલ લોકસભા ની ચુંટણી મા બનાસકાંઠાના સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી એક માત્ર કોંગ્રેસ તરફથી તેઓ જીત્યા હતા

ત્યારે આજરોજ બનાસકાંઠાના  સાંસદ Geniben Thakor ને રાજકોટ AIIMS ના સદસ્ય તરીકે નિમુણંક કરાઇ છે

કેન્દ્ર સરકારે .. રાજકોટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના સદસ્ય તરીકે નિમણૂક કરી છે.

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score